• સોમવાર, 15 જૂન, 2026

એનએસઈના આઇપીઓની આતુરતા વચ્ચે તેના શૅર્સમાં 15 ટકાનો ઉછાળો

મુંબઈ, તા. 14 : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો આઈપીઓ પ્રાઈમરી માર્કેટમાં સૌથી વધુ રાહ જોવાતો પબ્લિક ઈશ્યૂ છે. જોકે કંપની તરફથી હજી સુધી સત્તાવાર ડ્રાફ્ટ (ડીઆરએચપી) ફાઇલ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં અનલિસ્ટડ માર્કેટ (ગ્રે માર્કેટ)માં ભારે હલચલ જોવા મળી રહી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ