• સોમવાર, 15 જૂન, 2026

કોસ્ટલ રોડ ઉપર સમુદ્રકાંઠે લોકો માટેની રિલાયન્સની યોજનાને મંજૂરી

130 એકર જમીનમાં બગીચા, સાઇકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : મુંબઈના કોસ્ટલ રોડના દક્ષિણ ભાગમાં 130 એકર મોકળી જમીનને વિકસાવવા આડેનો અવરોધ સર્વોચ્ચ અદાલતે દૂર કર્યો છે. આ આદેશને કારણે પ્રોમેનેડ અને સંબંધિત સુવિધાઓનું કામ શરૂ કરી શકાશે. સર્વોચ્ચ અદાલતે મુંબઈ પાલિકાને ગત ગુરુવારે આપેલા આદેશમાં અગાઉના નિર્દેશ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માસ્ટર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ