27 દેશોના નાગરિકો ઉપર પ્રતિબંધ
નવી દિલ્હી, તા. 14 : ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, કુવૈત સરકારે ઘરગથ્થુ શ્રમ
ક્ષેત્ર પર દેખરેખ અને નિયંત્રણો વધુ કડક બનાવવાના હેતુથી એક નવો મોટો નિર્ણય લીધો
છે. કુવૈતના આંતરિક મંત્રાલય (ઇન્ટિરિયર મિનિસ્ટ્રી) દ્વારા ઈશ્યુ કરાયેલા નવા નિયમો
અનુસાર, હવે માત્ર 10 માન્ય દેશોમાંથી જ ઘરકામ કરનારા (ડોમેસ્ટિક વર્કર્સ)ની ભરતી....