• મંગળવાર, 16 જૂન, 2026

યુદ્ધવિરામ સાથે સોના-ચાંદીમાં ઝડપભેર ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 15 : કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપભેર તેજી થઇ ગઇ હતી. સોનાનો ભાવ સોમવારે એક સપ્તાહની ઉંચાઇએ હતો. અમેરિકા અને ઇરાન વચ્ચેના કામચલાઉ શાંતિ કરારને કારણે તેલના ભાવમાં ઘટાડો થયો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની કેટલીક ચિંતાઓ ઓછી થઈ એટલે બજાર નકારાત્મક દિશામાંથી પાછી....