અયોધ્યા, તા. 15 : અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં અપાયેલા દાન અને ચઢાવાના દુરુપયોગનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. રામ મંદિરના દાન મુદ્દે મૂકવામાં આવેલા આરોપો ઉપર એફઆઇઆર નોંધાવવા અને કોર્ટની દેખરેખમાં તપાસ કરવાનો નિર્દેશ મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી.....