ઠાકરેના વિશ્વાસુ સંજય રાઉત પહોંચ્યા દિલ્હીમાં
મુંબઈ/ નવી દિલ્હી, તા. 16 (પીટીઆઈ) : શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના વાહનવ્યવહાર ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે ઉદ્ધવ ઠાકરેના સાથ છોડનારાઓને ‘પ્રાથમિકતા’ આપવાના નિવેદનને કારણે શિવસેના (ઠાકરે)ના સાંસદો......