• બુધવાર, 17 જૂન, 2026

કોલકાતામાં અરબાઝ ખાનની ગાડીમાં અજાણી વ્યક્તિ ઘૂસી ગઈ

ફિલ્મમેકર અને અભિનેતા અરબાઝ ખાન હાલમાં કોલકાતામાં ઈવેન્ટમાં હાજર રહેવા ગયો હતો ત્યારે તેની સિકયોરિટીમાં મોટી ચૂક થઈ હતી. ઈવેન્ટ પતાવીને અરબાઝ બહાર આવ્યો ત્યારે તેની ગાડીમાં અજાણી વ્યક્તિ ઘુસી.....