• બુધવાર, 17 જૂન, 2026

વેપારી પાસે લાખોની ખંડણી માગનારા ઇન્ફ્લુએન્સરની ધરપકડ

મુંબઈ, તા. 16 : મુલુંડમાં સોશિયલ મીડિયાના જોરે નાના-મોટા વેપારીઓને બ્લેકમેઇલ કરતી ગેંગ વિરૂદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોતાને પત્રકાર અને ડિજિટલ ક્રિએટર ગણાવી પનીરના એક પ્રતિષ્ઠિત વેપારીને.......