• મંગળવાર, 16 જૂન, 2026

વિદેશી મૂડીરોકાણને આકર્ષવા કેન્દ્ર સરકાર વ્યાપક પગલાં લેશે

$ 60થી 70 અબજનું વિદેશી રોકાણ લાવવાની યોજના

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : કેન્દ્ર સરકાર વિદેશી મૂડીરોકાણને વધુ આકર્ષવા માટે આગામી સમયમાં વધુ પગલાં લઈ શકે છે તેવી સંભાવના કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં સરકારે વિદેશી રોકાણકારો માટે સરકારી ઋણપત્રો (ગવર્નમેન્ટ બૉન્ડ)ની વ્યાજની આવક પર લાગતા કર....