નવી દિલ્હી, તા. 15 : બ્રાતિસ્લાવાના બે દિવસના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે વાતચીત કરી હતી. ફળદાયી લેખાવાયેલી આ બેઠકમાં દ્વિપક્ષીય સંરક્ષણ અને વેપાર સમજૂતી સહિત મહત્ત્વના કરાર થયા હતા. આ દેશની મુલાકાતે પહોંચેલા....