મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : શિવસેના (ઠાકરે) દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નવમાંથી ચાર સાંસદો વ્યક્તિગત રીતે હાજર રહ્યા પછી પક્ષના પ્રવક્તા સંજય રાઉતે આજે જણાવ્યું છે કે બધા સાંસદો દૃઢતાપૂર્વક પક્ષની સાથે છે. શિવસેના દ્વારા હરીફ પક્ષ શિવસેના (ઠાકરે)માંથી સાંસદોને પોતાના પક્ષમાં લેવા `અૉપરેશન ટાયગર' ચલાવવામાં આવે છે તેના જવાબમાં હરીફ રાજકીય પક્ષોને નિશાન બનાવવા માટે `અૉપરેશન વૂલ્ફ' શરૂ કરવામાં....