એફઆઈપી દ્વારા નવેસરથી તપાસની માગણી
વિમાનમાં પહેલેથી જ ખોટકો
હોવાની આશંકા!
નવી દિલ્હી, તા.15: અમદાવાદમાં
દુર્ઘટનાગ્રસ્ત બનેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-171ના તૂટી પડવાના ભેદભરમમાં મોટો ખુલાસો
થવાની શક્યતા છે. એક વર્ષ પૂર્વે બનેલી આ ભયાનક કરુણાંતિકામાં `ફેડરેશન ઓફ ઈન્ડિયન
પાયલટસ' (એફઆઈપી) તરફથી દુર્ઘટના તપાસ બ્યુરો (એએઆઈબી)ને એક પત્ર લખીને પુન: તપાસની....