• મંગળવાર, 16 જૂન, 2026

ગોરેગામ ગૅસ એજન્સીમાંથી 6,000 ખાલી સિલિન્ડરની ઉચાપત

મૅનેજર વિરુદ્ધ રૂ.90 લાખના ખાલી બાટલાની હેરાફેરીનો પોલીસ કેસ નોંધાયો

મુંબઈ, તા. 15 : હાલમાં દેશભરમાં રાંધણગેસની અછત અને વધતા ભાવની સમસ્યા વચ્ચે ગોરેગામમાં ભારત પેટ્રોલિયમની ભારત ગૅસ વિતરણ એજન્સીમાંથી આશરે 6,000 ખાલી ગૅસ સિલિન્ડરની ઉચાપતનો કેસ નોંધાયો છે. 90 લાખ રૂપિયાના ખાલી સિલિન્ડરની હેરાફેરી કરનારા મેનેજર સામે બાંગૂરનગર પોલીસે ગુનો નોંધ્યો....