પાક. સામે 10 રનમાં 5 વિકેટ ઝડપી ભારતના વિજયની શિલ્પી બની
એજબેસ્ટન, તા.15 : મહિલા
ટી-20 વિશ્વ કપનો ભારતે શાનદાર પ્રારંભ કર્યો છે. ભારતીય ટીમનો પહેલા મેચમાં પાકિસ્તાન
વિરુદ્ધ 64 રને સરળ વિજય થયો હતો. આ મેચમાં અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 10 રનમાં
5 વિકેટ ઝડપી એકથી વધુ રેકોર્ડ બનાવ્યા હતા. ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દીપ્તિનું આ પ્રદર્શન
કોઇ પણ ભારતીય....