• મંગળવાર, 16 જૂન, 2026

રશિયાનો યુક્રેન પર હુમલો; નવ મોત

કિવ સહિત અનેક સ્થળો પર હવાઈ હુમલા : યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ પણ નિશાને

મોસ્કો, તા. 15 : છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધે ફરી એકવાર ભયાનક વળાંક લીધો છે. સોમવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક સ્થળો પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં પાંચ બચાવકર્મી સહિત નવ લોકોના મોત થયા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં યુનેસ્કોની વર્લ્ડ....