મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : બૉમ્બે હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ ગૌતમ પટેલે દાઉદી વ્હોરા સમાજના ધાર્મિક વડાના કેસમાં 2024માં આપેલા ચુકાદા સંદર્ભે તેમને અને તેમના પરિવારને મળેલા ધમકીભર્યા પત્રો બાબતે મુંબઈ પોલીસે અજ્ઞાત આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. ન્યાયાધીશ ગૌતમ પટેલે જણાવ્યું હતું કે તેમણે રવિવારે ગામદેવી....