• મંગળવાર, 16 જૂન, 2026

પાકિસ્તાનમાં હવાનું બિલ ભરતી જનતા

પાઇપલાઇનમાં ગૅસને બદલે 15-20 મિનિટ સુધી નીકળે છે હવા

ઈસ્લામાબાદ, તા. 15 : પાકિસ્તાનના પેશાવાર અને સિંધ પ્રાંતના હૈદરાબાદમાં વર્તમાન સમયે ગેસ સંકટ પેદા થયું છે. સ્થિતિ એટલી ખરાબ બની છે કે પાઇપલાઇનમાં ગેસને બદલે 15-20 મિનિટ સુધી માત્ર હવા બહાર આવે છે. તેમ છતાં મીટર ઝડપથી ફરતું રહે છે અને સામાન્ય જનતાને ગેસને બદલે હવાનું ભારે બિલ ભરવું પડે....