ઈંધણ, ઊર્જા અને ખાદ્ય પદાર્થોના ભાવ વધતાં ફુગાવો વધ્યો
નવી દિલ્હી તા.
15
(એજન્સીસ): મે મહિનામાં
દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો વધીને 9.68 ટકા પર પહોંચ્યો હોવાનું સરકારી
આંકડાઓમાં સામે આવ્યું છે. એપ્રિલ મહિનામાં આ દર 8.30 ટકા હતો, જે 42 મહિનાની ટોચે
હતો એટલે માત્ર એક મહિનામાં જ નોંધપાત્ર વધારો થયો છે. આ વધારો મુખ્યત્વે ઇંધણ, ઊર્જા
અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલી તેજીથી.....