• ગુરુવાર, 18 જૂન, 2026

બાંગ્લાદેશી પીએમના સલાહકારને ભારતમાં ન મળી એન્ટ્રી

જાહિદ ઉર રહમાનનું નામ સુરક્ષા સંબંધિત વોચલિસ્ટમાં સામે આવતા જ ઍરપોર્ટે રોકી લેવાયા

ઢાકા, તા. 15 : બંગલાદેશના વડા પ્રધાન તારિક રહમાનના સલાહકારનો ભારત પ્રવાસ ચર્ચામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તારિક રહમાનના નીતિ મામલાના સલાહકાર જાહિદ ઉર રહમાન એક બેઠકમાં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા હતા પણ તેઓને દિલ્હી એરપોર્ટે રોકી લેવાયા હતા. કથિત રીતે ભારતીય ઇમિગ્રેશન અધિકારીઓએ દિલ્હી....