ફિલ્મ સ્કાય ફૉર્સથી અભિનય કારકિર્દીની શરૂઆત કરનારા અભિનેતા વીર પહાડિયાએ સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે. સ્કાય ફૉર્સમાં અક્ષય કુમાર સાથે અભિનય કરવા છતાં તેનો અભિનય વખણાયો હતો. હવે વીર પહાડિયા ફિલ્મમેકર મહેશ ભટ્ટની ફિલ્મ ટુ લિવ ઈઝ વૉરમાં જોવા મળશે. આ એકશન થ્રિલર ફિલ્મમાં વીર અને....