નવી દિલ્હી, તા.15: પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં પાક. સેના દ્વારા કરવામાં આવતી ક્રૂર કાર્યવાહીનાં વિરોધમાં હજારો બ્રિટિશ કાશ્મીરીઓ લંડનનાં માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા અને રેલી કાઢી હતી. આ રેલીમાં પાક. સુરક્ષાદળો વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા અને બેનર-પોસ્ટરો પણ ફરકાવવામાં આવ્યા હતાં. બ્રિટિશ કાશ્મીરીઓ રવિવારે પાર્લામેન્ટ....