• બુધવાર, 17 જૂન, 2026

ગોવંડીમાં મામૂલી અકસ્માતમાં યુવક પર સળિયાથી હુમલો

મુંબઈ, તા. 16 : ગોવંડીમાં એક મામૂલી ટ્રાફિક અકસ્માત બાદ 28 વર્ષના બાઇક સવાર યુવક પર લોખંડના સળિયા વડે અત્યંત ઘાતકી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે.....