લેબનોનમાં ઈઝરાયલ અટકશે નહીં તો સમજૂતી નહીં : ઈરાન
નવી દિલ્હી, તા. 16 : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ રોકવાની શાંતિ સમજૂતી ઉપર ફરી એકવાર છેલ્લી ઘડીએ અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાતા દેખાવા લાગ્યાં છે. એકબાજુ હોર્મુઝમાં ટોલની વસૂલાત, સ્થગિત સંપત્તિ છૂટી.......