• બુધવાર, 17 જૂન, 2026

મુંબઈમાં દોડશે ‘દેવાભાઉ’ અને ‘છાવા’ ટૅક્સી : પ્રવીણ દરેકર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : ખાનગી એગ્રેગેટર દ્વારા લેવાતા મોટા કમિશનને બદલે વાહનના માલિક અને ચલાવનારને સીધો લાભ થાય એ માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં ટૂંક સમયમાં ‘દેવાભાઉ’ અને ‘છાવા’ સહકારી ટૅક્સીસેવા શરૂ કરશે.......