• બુધવાર, 17 જૂન, 2026

વાદળો ગાયબ થતાં પાંચ જુલાઈ પછી જ વરસાદ

સ્કાયમેટની આગાહીથી ચિંતા વધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 : ચોમાસું કોકણમાં રોકાઈ ગયું છે. કોંકણ સુધી પહોંચેલા ચોમાસુ વાદળો અચાનક ગાયબ થઈ ગયા છે. આથી 15થી 20 જૂન સુધી ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા હતી. જો કે અત્યારે વરસાદના કોઈ સંકેત....