પી. હરીશે કહ્યું, સુધારા સીમિત રહેશે તો યુએનએસસી નિષ્ફળ ગણાશે
નવી દિલ્હી, તા. 16 : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પોતાના હક માટે ભારત દ્વારા મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ભારતે ચેતવણી આપી હતી કે જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સુધારા માત્ર......