મીરા-ભાયંદરમાં ગોડાઉનમાં ભીષણ આગ
મીરા રોડ/ભાયંદર, તા.
15 : મીરા-ભાયંદરના કાશીગાંવ મેટ્રો સ્ટેશન નજીક આવેલા એક ખાનગી પ્લૉટ પર બનેલા ગોડાઉનમાં
અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં કેમિકલ અને અન્ય અત્યંત જ્વલનશીલ પદાર્થોનો
મોટો જથ્થો સંગ્રહિત હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું
અને આખા વિસ્તારમાં....