નવી દિલ્હી, તા.15 : ભારતીય તિરંદાજ ધીરજ બોમ્માદેવરાએ આર્ચરી વર્લ્ડ કપમાં એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ધીરજે પહેલા કુમુકમ મોહોડ સાથે રિકર્વ મિક્સ્ડ ડબલ્સની ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ પછી પુરુષોની વ્યક્તિગત રિકર્વ સ્પર્ધામાં પણ સુવર્ણ ચંદ્રક પોતાનાં નામે કર્યો હતો. વિશ્વ ક્રમાંકમાં 18મા નંબરના....