યુદ્ધવિરામની ખાતરી થતાં રૂપિયો સતત બીજા સત્રમાં વધ્યો
મુંબઈ, તા. 15 (એજન્સીસ)
: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ વિરામની આજે ઘોષણા કર્યા બાદ વૈશ્વિક
કોમોડિટી બજારમાં ક્રૂડ તેલના ભાવમાં મોટો ઘટાડો થવાથી આજે યુએસ ડાલર સામે ભારતીય રૂપિયો
47 પૈસા વધી 94.71ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો. સ્થાનિક શેર બજારમાં વ્યાપક
ખરીદી અને ડૉલરમાં....