• મંગળવાર, 16 જૂન, 2026

નીરજ ચોપરા લાંબા વિરામ બાદ ડાયમંડ લીગથી વાપસી કરશે

નવી દિલ્હી તા.15 : ભારતના સ્ટાર એથ્લેટ અને ભાલા ફેંકમાં બે ઓલિમ્પિક ચંદ્રક જીતનાર નિરજ ચોપરા મેદાન પર વાપસી માટે તૈયાર છે. દોહા ડાયમંડ લીગમાં ભાગ લઇને નિરજ પુનરાગમન કરશે. જે 19 જૂનથી શરૂ થઇ રહી છે. 2025 વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં નિરાશાજનક દેખાવ સાથે નિરજ આઠમા સ્થાને રહ્યો....