બૉલીવૂડ અભિનેત્રી શર્વરી વાઘ હવે ફિલ્મોદ્યોગમાં લોકપ્રિય થવા લાગી છએ અને તેની માગ વધી રહી છે. યશરાજ બેનરથી લઈને મેડૉક બેનર સુધીના મોટા ભાગના બેનર તેની સાથે કામ કરવા આતુર છે. યશરાજ બેનરની આલ્ફામાં શર્વરી આલિયા ભટ્ટ અને બૉબી દેઓલ સાથે જોવા મળશે. જયારે હવે તેને લવ રંજનની આગામી ફિલ્મ મળી.....