• મંગળવાર, 16 જૂન, 2026

બાન્દ્રા-વરસોવા-ભાયંદર કૉસ્ટલ રોડ 2028 સુધીમાં પૂર્ણ થઇ જશે : ફડણવીસ

મુખ્ય પ્રધાને ચાલી રહેલા કામનું અવલોકન કર્યું

મુંબઈ, તા. 15 : મહાનગર મુંબઈમાં ટ્રાફિકજામની સમસ્યા હળવી કરવા વિવિધ ઉપાયયોજનાઓ અને પ્રકલ્પને ગતિ આપવામાં આવી રહી છે. કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ બીજો તબક્કો એટલે કે બાન્દ્રાથી વર્સોવા માર્ચ -2028 અને વર્સોવાથી ભાઈંદર ડિસેમ્બર-2028 સુધીમાં પૂર્ણ કરવાનું નિયોજન છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે લોખંડવાલા રોટરી....