• મંગળવાર, 16 જૂન, 2026

મે મહિનામાં વેપાર ખાધ સહેજ ઘટીને $ 28.21 અબજ થઈ

આયાત અને નિકાસ બંનેમાં વધારો થયો

નવી દિલ્હી તા. 15 (એજન્સીસ) : મે મહિનામાં દેશની વેપાર ખાધમાં સહેજ ઘટાડો થયો  છે અને તે એપ્રિલના આશરે 28.5 અબજ ડૉલરથી ઘટીને 28.21 અબજ ડૉલર થઈ છે. સૂચિત ગાળા દરમિયાન નિકાસ એપ્રિલના 43.56 અબજ ડોલરથી વધીને 45.20 અબજ ડોલરની થઈ હતી જ્યારે આયાત એપ્રિલના 71.94 અબજથી....