વોશિંગ્ટન, તા. 15 : અમેરિકાનાં મિસૌરી રાજ્યમાં રવિવારે એક વિમાન દુર્ઘટનામાં 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અધિકારીઓ અનુસાર વિમાન સ્કાય ડાયવિંગ માટે યાત્રીઓને લઈને ઉડાન ભરી રહ્યું હતું પણ ઉડાન ભર્યાના અમુક સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના મિસૌરીના બટલર મેમોરિયલ એરપોર્ટ પાસે બની....