• મંગળવાર, 16 જૂન, 2026

અરિજિત સિંહ બાદ હવે પ્રીતમ પણ લેશે સંન્યાસ?

આ વર્ષની શરૂઆતમાં ગાયક અરિજિત સિંહે એક પોસ્ટ શેર કરીને ગાયન ક્ષેત્રેથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. આ પોસ્ટથી અરિજિતના ચાહકો નિરાશ થયા હતા. હવે આવી જ પોસ્ટ સંગીતકાર પ્રતીમે મૂકી છે. પ્રીતમે જન્મદિને જે પોસ્ટ મૂકી છે તેના પરથી સોશિયલમીડિયા યુઝર્સ કયાસ કાઢે છે કે હવે પ્રીતમ પણ બ્રેક લેવાના....