• મંગળવાર, 16 જૂન, 2026

પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની કિંમતમાં મળશે રાહત

નવી દિલ્હી, તા. 15 : પશ્ચિમ એશિયામાં તણાવનાં કારણે ઇંધણના વધતા ભાવ વચ્ચે સોમવાર સવારે એક રાહતના સમાચાર સામે આવ્યા હતા. જેનાં પરિણામે આગામી સમયમાં ડીઝલ-પેટ્રોલ અને એલપીજીની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. હકીકતમાં રવિવારે જ ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ 3.9 ટકા ઘટીને 84....