• મંગળવાર, 16 જૂન, 2026

`ગદર: એક પ્રેમકથા'ને પચીસ વર્ષ થયાં; સની દેઓલ ભાવુક

ફિલ્મ ગદર : એક પ્રેમકકથાને પચીસ વર્ષ પૂરાં થયાં. સની દેઓલે ભાવુક થઈ જણાવ્યું હતું કે, તે સમય સોશિયલ મીડિયા ન હોવા છતાં ફિલ્મ શા માટે સુપરહિટ રહી હતી. સનીએ ભૂતકાળમાં ડોકિયું કરતાં જણાવ્યું હતું કે, મેં આ ફિલ્મ સ્વીકારી કેમ કે તે પ્રેમકથા હતી. જયારે કોઈ વાર્તા મને સ્પર્શી જાય છે તો પછી તેને હા પાડવામાં સમય....