વૈશ્વિક પડકારો વચ્ચે મુસ્લિમ સમુદાયમાં એકતા અનિવાર્ય
શ્રીનગર, તા. 15 : મીરવાઇઝ
ઉમર ફારૂકના નેતૃત્વ હેઠળ મુત્તાહિદા મજલિસ-એ-ઉલેમા (એમએમયુ) એ રવિવારે પવિત્ર મોહરમ
મહિના પહેલા શિયા-સુન્ની સમન્વય સમિતિની એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ભારપૂર્વક જણાવવામાં
આવ્યું હતું કે સાંપ્રદાયિક વિખવાદ ઊભો કરવાનો અથવા ભાઈચારાનું વાતાવરણ બગાડવાનો કોઈ
પણ....