આપણે ઘણી વખત માતાના બલિદાનની વાત કરીએ છીએ, પણ પિતા જે શાંતિથી અસંખ્ય બલિદાન આપે છે, તેના બદલામાં તેઓ કંઈ અપેક્ષા નથી રાખતા. તે કડક દેખાય છે, હંમેશા તુરંત હા ન પણ કહે પરંતુ આ બધાની પાછળ એક એવી વ્યક્તિ હોય છે, જે હંમેશા પોતાના બાળકને શ્રેષ્ઠ મળી રહે, તે માટે પોતાનું કામ કરે છે. ફાધર્સ ડે નિમિતે....