ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 2-0 ગોલથી યાદગાર જીત
ઓકલેન્ડ તા.21: ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચીને એફઆઇએચ હોકી વિમેંસ નેશંસ
કપનો ખિતાબ જીત્યો છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલામાં યજમાન દેશ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ
ભારતીય મહિલા ટીમનો 2-0 ગોલથી યાદગાર વિજય થયો હતો. ભારત તરફથી પહેલો ગોલ મેચની ચોથી
મિનિટે નવનીત કૌરે પેનલ્ટી કોર્નરની....