• સોમવાર, 22 જૂન, 2026

અગ્રય, દુનાગિરિ અને સંશોધક : નૌકાદળને મળ્યાં ત્રણ નવા જહાજ

પીએમ મોદીએ કહ્યું, કોઈપણ દેશને મોટી તાકાત બનવા સમુદ્રી ક્ષમતાની જરૂર

નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ઉપરથી સ્વદેશ નિર્મિત ત્રણ જહાજને નૌકાદળમાં સામેલ કર્યા હતા. આ ભારતની વધતી સમુદ્રી તાકાત અને રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રયાસોની દિશામાં મહત્વનું કદમ છે. ત્રણેય જહાજ યુદ્ધ, સર્વેક્ષણ અને સબમરીન વિરોધી અભિયાનોમાં....