• સોમવાર, 22 જૂન, 2026

મેટ હેનરીની કાતિલ બૉલિંગ : બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ન્યૂ ઝીલૅન્ડનો 253 રને વિજય

ઓવલ, તા.21 : ઝડપી બોલર મેટ હેનરી (11 વિકેટ)ની કાતિલ બોલિંગથી બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝિલેન્ડનો 253 રને સંગીન વિજય થયો છે. આથી 3 મેચની ટેસ્ટ શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે. પ્લેયર ઓફ ધ મેચ મેટ હેનરીએ પહેલી ઇનિંગમાં પ અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. નિર્ણાયક ત્રીજો ટેસ્ટ...