નવી દિલ્હી, તા. 21 : ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા કરાર બાદ 8.6 લાખ મેટ્રિક ટનથી વધુ કાર્ગો વહન કરતા ત્રણ ભારતીય ધ્વજવાળા ક્રૂડ ઓઇલ ટેન્કરો હોર્મુઝની ખાડીમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ભારતીય બંદરો તરફ આગળ વધી રહ્યા હોવાની વિગતો કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, સર્બાનંદ....