મુંબઈ, તા. 21 : અમે ઘણાં વર્ષોથી સરકાર સમક્ષ માગણી કરતા આવ્યા છીએ કે તમામ સરકારી વિભાગોમાં `ઇન્ડિયા'ના સ્થાને `ભારત' શબ્દનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે એ આપણા દેશનું મૂળ નામ છે. આ અભિયાનમાં અમને અનેક સંગઠનોનો સહયોગ મળ્યો છે, ખાસ કરીને સંઘ અને તેની સાથે જોડાયેલા સંગઠનો પણ....