• શનિવાર, 20 જૂન, 2026

શ્રદ્ધા કપૂરની `ઈઠા'નું ટીઝર લીક

બૉલીવૂડના દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર મહારાષ્ટ્રના ઈતિહાસના એક અનોખા અધ્યાયને લાવી રહ્યા છે. લાવણી નૃત્યાંગના વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરની ગાથા ફિલ્મ ઈઠા દ્વારા લોકો સમક્ષ રજૂ કરવાના છે. આ ફિલ્મામં અભિનેત્રી શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાની કૉકટેલ -2ની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ