• શનિવાર, 20 જૂન, 2026

મહિલા હજી પણ ઉપેક્ષિત : ચૂંટણીમાં માત્ર 10 ટકાને ઉમેદવારી

એડીઆરનો ચિંતાજનક રિપોર્ટ

નવી દિલ્હી, તા. 19 : લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ ધરાવતા નારી શક્તિ વંદન અધિનિયમના 2023મા પસાર થવા અને આ કાયદાને આગામી લોકસભા ચૂંટણીમાં લાગુ કરવાની તૈયાર વચ્ચે એક વિશ્લેષણમાં ચોંકાવનારો દાવો થયો છે. જેના અનુસાર મહિલાઓ હજી પણ ઉપેક્ષિત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ