• શનિવાર, 20 જૂન, 2026

પરિવાર સાથે જોવા મળશે રેન્ચો, ફરહાન અને રાજુ

16 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ થ્રી ઈડિયટ્સની સીકવલની હાલમાં તૈયારી થઈ રહી છે. ફિલ્મમેકર રાજકુમાર હિરાનીએ જણાવ્યું કે, લેખખ અભિજાત જોશી સીકવલની પટકથા પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રેન્ચો, રાજુ અને ફરહાન આજની તારીખમાં શું કરે છે તે દેખાડાશે. 2009માં આવેલી થ્રી ઈડિયટ્સમાં દેખાડવામાં આવ્યું હતું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ