સૈન્ય કાર્યવાહીમાં બાવીસ આતંકવાદી ઠાર
નવી દિલ્હી, તા. 19
: આફ્રિકી દેશ નાઈઝરની રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એક ભીષણ આતંકવાદી હુમલો થયો
હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 35 લોકોએ જીવ ગુમાવ્યો હોવાથી પુષ્ટિ થઈ છે. ઈસ્લામિક સ્ટેટ
સંબંધિત આતંકવાદી સંગઠન નુસરલ અલ ઈસ્લામ મુસ્લમીન (જેએનઆઈએમ) દ્વારા હુમલાની જવાબદારી
લેવામાં આવી....