નવી દિલ્હી, તા. 19 (એજન્સીસ) : અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની દિશામાં થયેલી પ્રગતિને કારણે ભારત માટે ફરીથી ઈરાની ક્રૂડ તેલની આયાત શરૂ થવાની શક્યતાઓ વધી રહી છે. વર્ષ 2019 પછી ભારતે ઈરાન પાસેથી ક્રૂડ તેલની ખરીદી બંધ કરી હતી, પરંતુ પ્રતિબંધોમાં રાહત મળતાં ભારતીય રિફાઈનરીઓ માટે ફરીથી ઈરાન એક.....