• સોમવાર, 22 જૂન, 2026

આ સપ્તાહમાં છ કંપનીઓનાં જાહેર ભરણાં ખૂલશે, છ કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : આ સપ્તાહમાં છ કંપનીઓના પબ્લિક ઇસ્યૂ ખૂલશે અને છ કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે. એડવિટ જ્વેલ્સનું રૂા. 165.16 કરોડનું ભરણું 23 જૂને ખૂલશે અને 25 જૂને બંધ થશે. શૅરદીઠ પ્રાઈસ બેન્ડ રૂા. 130થી રૂા. 138 નક્કી કરવામાં આવી છે. વોટરબેઝ બિઝર ટુરિઝમનું રૂા. 585 કરોડનું ભરણું 23 જૂને ખૂલશે અને....